Gold Silver Rate Today : સોનાના ભાવમાં અચાનક તેજી ! દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત દેશભરમાં જાણો આજનો ભાવ
દેશમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે વધારો થયો છે. અલગ-અલગ શહેરોમાં એક અઠવાડિયા દરમિયાન 24 કેરેટ સોનાની કિંમતમાં ₹1,260 સુધીનો વધારો થયો છે. જ્યારે 22 કેરેટ સોનું ₹1,150 સુધી મોંઘું થયું છે.