Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં સવારમાં તુટી પડેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.