મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News: BCCIએ અમ્પાયરોની મેચ ફી ડબલ કરી, જાણો હવે તેમને એક દિવસના કેટલા રૂપિયા મળશે

વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI એ ઘરેલુ અમ્પાયરોની મેચ ફી બમણી કરી દીધી છે. BCCIએ અમ્પાયરોને ચાર ગ્રેડમાં વિભાજીત કર્યા છે. જાણો હવે ભારતીય અમ્પાયરોને એક દિવસની કેટલી રકમ મળશે.

TV9 ગુજરાતી

Breaking News: વૈભવ સૂર્યવંશી સતત ત્રીજી મેચમાં બહાર, ટીમ ઈન્ડિયાનો આશ્ચર્યજનક નિર્ણય

ભારત vs અફઘાનિસ્તાન ત્રીજી T20માં પણ ભારતીય ટીમે વૈભવ સૂર્યવંશીને તક આપી નહીં. આ વિસ્ફોટક ડાબોડી ઓપનર આખી શ્રેણી દરમિયાન બેન્ચ પર જ બેઠો રહ્યો. ટીમ ઈન્ડિયાના આ નિર્ણયથી ફેન્સ શોકમાં છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી વહેતા…

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જમાલપુર, જગન્નાથ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

TV9 ગુજરાતી

Breaking News : આ કંપનીને મળ્યો કરોડોનો મોટો ઓર્ડર, હવે શેર પર રહેશે નજર!

શેરબજારમાં લિસ્ટેડ કંપનીને મળેલો મોટો ઓર્ડર કે કોન્ટ્રાક્ટ રોકાણકારોનું ધ્યાન ખેંચતો હોય છે. તાજેતરમાં પણ એક કંપનીને કરોડો રૂપિયાનો ઓર્ડર મળતા તેનો શેર ચર્ચામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : અમેરિકામાં ભારતીય કામદારોની વધી ચિંતા, ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં મોટા ફેરફારની તૈયારી, જાણો

અમેરિકામાં ભારતીય કામદારો માટે ચિંતાજનક સમાચાર: ગ્રીન કાર્ડ મેળવવાની PERM પ્રક્રિયામાં મોટા ફેરફારોનો પ્રસ્તાવ છે. US ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે ભરતી અને સમીક્ષા આધુનિક બનાવવા આ પ્રસ્તાવ OIRAને મોકલ્યો છે.

TV9 ગુજરાતી

Bhavnagr Breaking: હોટલ-રેસ્ટોરન્ટ માટે કલેક્ટરનો કડક આદેશ, કિચનમાં CCTV ફરજિયાત, ડાઇનિંગ હોલમાં દેખાશે લાઇવ પ્રસારણ

હોટલોમાં મોંઘા ભાવ વસૂલ્યા બાદ પણ સ્વચ્છતા ન જળવાતી હોવાની ફરિયાદો વચ્ચે ભાવનગર કલેક્ટરે તમામ રેસ્ટોરન્ટના કિચનમાં CCTV ફરજિયાત કરી ડાઇનિંગ હોલમાં લાઇવ પ્રસારણ દર્શાવવા આદેશ આપ્યો છે.

TV9 ગુજરાતી

અંબાજીમાં શક્તિ-ભક્તિ અને સેવાનો રચાશે સમન્વય, ભાદરવી પૂનમે મા અંબાના દરબારમાં 40 લાખથી વધુ ભક્તો કરશે દર્શન- Video

ભાદરવી પૂનમના મેળાને લઈને શક્તિપીઠ અંબાજીમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 20 સપ્ટેમ્બરથી આ પૂનમના આ મહામેળાની શરૂઆત થઈ જશે. ન માત્ર રાજ્ય પરંતુ દેશના ખૂણે-ખૂણેથી ભાવિ ભક્તો મા અંબાના દર્શને આવશે.

TV9 ગુજરાતી

Vaibhav Suryavanshi: 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પાસે કેટલી કાર છે? સૌથી મોંઘી કારની કિંમત છે લાખોમાં

વૈભવ સૂર્યવંશી માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે. હવે તેના કાર કલેક્શનની પણ ચર્ચા થઈ રહી છે.

TV9 ગુજરાતી

Ahmedabad Breaking : અમદાવાદમાં ધર્મના નામે ₹21.79 લાખની છેતરપિંડી, જૈન ગુરુના ઓડિયો સંભળાવી ઠગાઈ કરનારો ઝડપાયો

અમદાવાદના આનંદનગરમાં જૈન ગુરુ મહારાજના નામે વેપારી સાથે ₹21.79 લાખની ઠગાઈ આચરનાર 8 પાસ ભેજાબાજ તેજસ શાહને પોલીસે ગાંધીનગરના મહુડી સ્ટાફ ક્વાર્ટરથી ઝડપી લીધો છે.

TV9 ગુજરાતી

સરકારી ગેરંટી સાથે ડબલ રિટર્ન: KVP સ્કીમમાં મળશે 7.5% વ્યાજ, ₹5 લાખના રોકાણ પર મળશે સીધા ₹10 લાખ

જો તમે સુરક્ષિત રોકાણ સાથે તમારા પૈસા બમણા કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમ શ્રેષ્ઠ વિકલ્પ છે. 7.

TV9 ગુજરાતી

Savings Account Interest Rate : માસિક કે ત્રિમાસિક વ્યાજ, તમારા પૈસા પર ક્યાં મળશે વધુ વળતર? જાણી લો

બચત ખાતામાં વ્યાજ માસિક જમા થાય કે ત્રિમાસિક, તેનો તફાવત શરૂઆતમાં નાનો લાગે છે. પરંતુ, લાંબા ગાળે મોટી રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો નોંધપાત્ર બની શકે છે.

TV9 ગુજરાતી

Breaking News: અમદાવાદમાં રમખાણો દરમિયાન જન્મ, હવે ટીમ ઈન્ડિયાનો ચીફ સિલકેટર બનશે આ ગુજરાતી ક્રિકેટર?

ટીમ ઈન્ડિયાના ચીફ સિલકેટર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ ઓક્ટોબરમાં સમાપ્ત થશે. એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરની જગ્યા લેશે.

TV9 ગુજરાતી