મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો, ગ્રાહકે વીડિયો બનાવ્યો

સુરતના હીરાબાગ વિસ્તારમાં શ્રીનાથજી આઈસ્ક્રીમની દુકાનમાં ગ્રાહકને ખરાબ ફ્રુટ સલાડ પીરસવામાં આવ્યું હતું. આ મામલે ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

TV9 ગુજરાતી

Gujarat Business Ideas: ગુજરાતમાં ઓછા રોકાણમાં શરૂ કરો આ 10 બેસ્ટ બિઝનેસ, થશે મોટી કમાણી !

ગુજરાતમાં નાના પાયે સ્વરોજગાર શરૂ કરવા ઇચ્છતા લોકો માટે સ્થાનિક બજાર, ગ્રાહકોની જરૂરિયાત અને બદલાતી લાઇફસ્ટાઇલમાં અનેક તકો ઊભી થઈ રહી છે.

TV9 ગુજરાતી

Breaking News : કેનેડાએ શરૂ કર્યું નવું IRCC એપ્લિકેશન ટ્રેકર, હવે સ્ટડી અને વર્ક પરમિટથી લઈને PR અરજીનું સ્ટેટસ પણ જાણી શકાશે

કેનેડા ઇમિગ્રેશન માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે! IRCC દ્વારા એક નવું એપ્લિકેશન સ્ટેટસ ટ્રેકર (ATS) ટૂલ શરૂ કરાયું છે. આનાથી સ્ટડી પરમિટ, વર્ક પરમિટ, વિઝિટર વિઝા અને PR અરજીઓની સ્થિતિ સરળતાથી જાણી શકાશે.

TV9 ગુજરાતી

Breaking News : રાજકોટ લૂંટ-હત્યા કેસમાં મોટો વળાંક! પંચનામા વખતે આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, પછી સર્જાય ફિલ્મી દ્રશ્યો, જુઓ Video

રાજકોટ લૂંટ અને હત્યા કેસના આરોપી અનુરાગ રાજપૂતને પંચનામા માટે એરપોર્ટ નજીક લઈ જવામાં આવ્યો ત્યારે તેણે છુપાવેલ હથિયાર વડે પોલીસ પર ફાયરિંગ કર્યું.

TV9 ગુજરાતી

ગોલ્ડ લોનના હપ્તા ના ભરો તો શું ખરેખર બેંક વેંચી શકે છે તમારા ઘરેણા? જાણો શું છે નિયમ

સોનું ગીરો મૂકીને લોન લેવી એ એક અનુકૂળ વિકલ્પ છે. જો કે, ઘણા લોકો એવું માની લે છે કે સોનું પહેલેથી જ બેંક પાસે છે, તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી આવી માનસિકતા ખૂબ મોંઘી પડી શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો, જુઓ Video

અમદાવાદ પોલીસે નકલી LOréal કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. માય બ્યુટી સેન્ટર અને લક્ષ્મી બ્યુટી શોપ પર દરોડા પાડીને શેમ્પૂ, સીરમ, ક્રીમ સહિત 1221 નકલી ઉત્પાદનો જપ્ત કરાયા છે.

TV9 ગુજરાતી

Breaking News : અમેરિકાએ રશિયન ઓઇલ ખરીદતા દેશો પરનો 100% ટેક્સ હટાવ્યો! ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતને મળશે રાહત?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે જોડાયેલા અનેક પ્રતિબંધો અને ટેરિફમાં છૂટ આપી છે. રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો ટેક્સ લગાવવાની જોગવાઈ હતી.

TV9 ગુજરાતી

Breaking News : પેનિક એટેક, દારૂની લત અને રિહેબ સેન્ટરમાં વિતાવેલા 26 દિવસ, ધનશ્રી સાથેના છૂટાછેડા બાદ બરબાદ થઈ રહ્યો હતો ચહલ!

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદના મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: નવરાત્રીના સતત 7માં દિવસે ઘટ્યો સોનાનો ભાવ, જાણો 24 કેરેટની કિંમત

ભારતમાં સોનાની આયાતમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં સોનાની આયાત 81.27 ટકા ઘટીને $1.8 અબજ રહી છે. કિંમતી ધાતુઓ પર આયાત જકાતમાં મોટો વધારો થવાને કારણે આયાતમાં આ ઘટાડો થયો છે.

TV9 ગુજરાતી

Breaking News: ભરૂચની સાયખા GIDCમાં SynZeal Pharmachem કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 5 લોકોના મોત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCમાં આવેલી SynZeal Pharmachem કંપનીમાં બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે. કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકો થયો હતો.

TV9 ગુજરાતી

17 October 2026 રાશિફળ: તુલા, વૃશ્ચિક અને મીન રાશિના અટવાયેલા નાણાં પરત મળશે, વાંચો તમારું આજનું રાશિફળ

ધન રાશિને મિલકતના સોદામાં લાભ અને મીન રાશિને અટકેલા નાણાં પાછા મળવાની પ્રબળ શક્યતા છે. જાણો અભ્યાસ, વ્યાપાર અને દાંપત્યજીવન માટે કેવો રહેશે આજનો દિવસ.

TV9 ગુજરાતી

17 ઓકટોબરના મહત્વના સમાચાર : ગુજરાતમાં 29,822 MW ની ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડબ્રેક વીજ માંગ, ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

આજે 17 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત…

TV9 ગુજરાતી