આધાર એપમાં TOTP થી સરળ બનશે વેરિફિકેશન- OTP ના બદલે કેવી રીતે ઉપયોગ કરવો આ નવું ફીચર?
આધાર કાર્ડ સાથે જોડાયેલી સેવાઓ માટે હવે SMS OTP આવવાની રાહ જોવાની જરૂર નથી. UIDAI દ્વારા mAadhaar એપમાં TOTP ફીચર ઉપલબ્ધ કરાવાયું છે, જેમાં દર 30 સેકન્ડે 8 અંકનો નવો સિક્યોરિટી કોડ જનરેટ થાય છે.