અભિષેકની સદી, ભારતે લગાવી જીતની હૈટ્રિક, ત્રીજી ટી20માં 13.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો
india beat new Zealand: વેલિંગ્ટનમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા.