સુરત — મનોરંજન
Breaking News: સુરતનો 20 વર્ષ જૂનો પ્રફુલ સાડી ખંડણી કેસ, શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ કોર્ટ પાસે માંગી કાયમી મુક્તિ – જુઓ Video
સુરતમાં 20 વર્ષ જૂના પ્રફુલ સાડી ખંડણી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટીએ કોર્ટમાં કાયમી હાજરીથી મુક્તિ માટે અરજી કરી છે, જેમાં તેમણે પોતાની 77 વર્ષની ઉંમરનો હવાલો આપ્યો છે.
TV9 ગુજરાતી