સુરત — ગુજરાત
19 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમાં એક દિવસમાં 6 આપઘાતથી ચકચાર, રાજકોટ અને વડોદરામાં વિદ્યાર્થિનીએ લગાવી મોતની છલાંગ, સુરતમાં બે પરિણીતાએ ટૂંકાવી જિંદગી, જૂનાગઢમાં ઝેરી દવા ખાઇ દંપતીની આત્મહત્યા
Gujarat Live Updates આજ 19 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
TV9 ગુજરાતી