સુરત — ગુજરાત
સુરતમાં 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ, પોલીસે કાઢ્યો વરઘોડો, લંગડાતો દેખાયો આરોપી
સુરતના સચિન GIDC વિસ્તારમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે. ઘરમાં શૌચાલયની સુવિધા ન હોવાને કારણે 21 ઓક્ટોબરની સવારે બાળકી ઘરની નજીક ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા માટે ગઈ હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : ટાઈગર શ્રોફના ફાયરિંગમાં વપરાયેલી બંદૂકો સુરતમાંથી મળી આવી
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ટાઈગર શ્રોફ (Tiger Shroff)ગોળીબાર કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ગોળીબારમાં વપરાયેલી બંદૂકો પણ જપ્ત કરી છે.
TV9 ગુજરાતી