મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરત — ગુજરાત

Breaking News : સુરતમાં કચરાની ગાડી પર 10થી વધુ યુવાનોની જીવલેણ સવારી, જાહેર સલામતી પર ખતરો, જુઓ Video

સુરત ( Surat ) શહેરમાં મનપાની કચરા ગાડી પર નબીરાઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ડોર ટુ ડોર કચરાની ગાડી પર યુવકો જોખમી રીતે બેઠેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

TV9 ગુજરાતી