મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરત — ગુજરાત

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

Surat news: સુરત કામરેજના ધોરણ પારડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી અકસ્માતની ઘટના બની હતી. તાપી નદીમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે જઈ રહેલી નાવડી ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે.

ABP અસ્મિતા