સુરત — ગુજરાત
Breaking News: સુરત નવી સિવિલમાં વધુ એક તબીબનો આપઘાત, દોઢ મહિનામાં તબીબના આપઘાતની બીજી ઘટના, રેસિડેન્ટ ડૉક્ટરે કાપી હાથની નસ
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાના અંતરાલમાં વધુ એક રેસિડેન્ટ ડૉક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યોગેન્દ્ર પ્રજાપતિ નામના થર્ડ યરના રેસિડેન્ટ ડૉક્ટરે હાથની નસ કાપી આપઘાત કરી લીધો છે.
TV9 ગુજરાતી
3 સ્રોતમાં — TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ