મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરત — રમતગમત

Breaking News : સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.માં નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈને AGMમાં મચ્યો હોબાળો, માનીતાઓને પદ-હોદ્દાની લ્હાણીનો આક્ષેપ

એસોસિએશનમાં સત્તાધારી હોદ્દેદારો અને તેમના જૂથની સામે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એસોસિએશન દ્વારા આશરે રૂ. 7 કરોડના કામો ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવ્યા છે.

TV9 ગુજરાતી