સુરેન્દ્રનગર — ગુજરાત
ગુજરાતમાં 'શુદ્ધિકરણ'ના નામે મહિલા પર અમાનુષી અત્યાચાર, જાહેરમાં સંબંધ બાંધવા અને પેશાબ પીવા મજબૂર કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં 'શુદ્ધિકરણ' વિધિના બહાને એક પરિણીત મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી