સુરેન્દ્રનગર — ગુજરાત
Breaking News : સુરેન્દ્રનગરમાં ધીંગાણું! પાણશીણા ગામે બે જૂથો સામસામે આવી જતાં ભારે અથડામણ, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત! જુઓ Video
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના પાણશીણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં બંને પક્ષના 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં DySP સહિતનો પોલીસ કાફલો પહ…
TV9 ગુજરાતી