મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરેન્દ્રનગરના સમાચાર

સુરેન્દ્રનગર અને જોડિયું શહેર વઢવાણ કપાસના વેપારનું કેન્દ્ર છે. નાના રણનું ઘુડખર અભયારણ્ય, ખારાઘોડાનાં મીઠાનાં અગર, થાનગઢનો સિરામિક ઉદ્યોગ અને તરણેતરનો મેળો — આ જિલ્લાની ચાર જુદી ઓળખ. કપાસના ભાવ, અગરિયાઓના પ્રશ્નો, વન્યજીવ અને વહીવટના સમાચાર અહીં.

ગુજરાતમાં 'શુદ્ધિકરણ'ના નામે મહિલા પર અમાનુષી અત્યાચાર, જાહેરમાં સંબંધ બાંધવા અને પેશાબ પીવા મજબૂર કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં 'શુદ્ધિકરણ' વિધિના બહાને એક પરિણીત મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Jobs alert: લીંમડી અને થાનગઢમાં પરીક્ષા વગર ₹30,000 ની નોકરી મેળવવાની તક

limbdi and thangadh nagarpalika city manger Bharti 2026 : સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી