સુરેન્દ્રનગરના સમાચાર
સુરેન્દ્રનગર અને જોડિયું શહેર વઢવાણ કપાસના વેપારનું કેન્દ્ર છે. નાના રણનું ઘુડખર અભયારણ્ય, ખારાઘોડાનાં મીઠાનાં અગર, થાનગઢનો સિરામિક ઉદ્યોગ અને તરણેતરનો મેળો — આ જિલ્લાની ચાર જુદી ઓળખ. કપાસના ભાવ, અગરિયાઓના પ્રશ્નો, વન્યજીવ અને વહીવટના સમાચાર અહીં.
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ભાવનગર-સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
ETV ભારત
4 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર, નવગુજરાત સમય, navgujaratsamay.com