સુરેન્દ્રનગરના સમાચાર
સુરેન્દ્રનગર અને જોડિયું શહેર વઢવાણ કપાસના વેપારનું કેન્દ્ર છે. નાના રણનું ઘુડખર અભયારણ્ય, ખારાઘોડાનાં મીઠાનાં અગર, થાનગઢનો સિરામિક ઉદ્યોગ અને તરણેતરનો મેળો — આ જિલ્લાની ચાર જુદી ઓળખ. કપાસના ભાવ, અગરિયાઓના પ્રશ્નો, વન્યજીવ અને વહીવટના સમાચાર અહીં.
Breaking News : સુરેન્દ્રનગરમાં દુધરેજ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી, અનેક ટ્રેનોને અસર, જુઓ Video
સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ નજીક મામાના મંદિર પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટનાને કારણે રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે માર્ગ સહિત ભાવનગર અને અમદાવાદ તરફના ટ્રેન વ્યવહારને અસર થઈ…
TV9 ગુજરાતી