અન્નદાતા સાથે દગો બંધ કરો… વ્યારા સુગર મિલના અન્યાય સામે ખેડૂતોની ‘લાલ આંખ’, સેવા સદન ઘેરાયું
તાપી જિલ્લામાં વ્યારા સુગર મિલ દ્વારા શેરડીના બાકી નાણાંની ચૂકવણી ન થતા ખેડૂતોએ ઉગ્ર આંદોલન છેડ્યું છે. ગત વર્ષની શેરડીના પૈસા ન મળતા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો.
TV9 ગુજરાતી