ટેકનોલોજીના સમાચાર
સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.
Bigg Boss 20: આ અઠવાડિયે 4 સ્પર્ધકમાંથી કોણ થશે એલિમિનેટ ? સામે આવી મોટી અપડેટ, આવશે ટ્વિસ્ટ
એપિસોડમાં આ સીઝનનો પહેલો 'વીકેન્ડ કા વાર' જોવા મળ્યો હતો. આ એપિસોડ દરમિયાન, સલમાન ખાને સ્પર્ધકોને તેમના પ્રથમ અઠવાડિયાના પ્રદર્શન અંગે પ્રતિસાદ આપ્યો; તેમણે કેટલાકના વખાણ કર્યા તો અન્યને રમતમાં વધુ સક…
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
iPhone Duo price in India: એપલ (Apple) કંપનીએ ભારતમાં પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન, iPhone Duo લોન્ચ કરી દીધો છે, પરંતુ તેની તોતિંગ કિંમતે બજારમાં ભારે ચર્ચા જગાવી છે.
10 વર્ષ પૂર્ણ થવા પર Jioની મેગા ઓફર! 365-દિવસના પ્લાનમાં મળશે એક્સ્ટ્રા ડેટા
Jioએ તેની વેબસાઇટ પર આ "મેગા એનિવર્સરી ઓફર"ની જાહેરાત કરી છે, જેમાં ₹3,599ના રિચાર્જ પ્લાન પર વપરાશકર્તાઓને વધારાનો ડેટા આપવામાં આવે છે. આ વાર્ષિક પ્લાનમાં સામાન્ય રીતે દરરોજ 2.
બિહારના સત્તૂ-મખાનાથી લઈને ઓડિશાની કોફી સુધી.. BRICS માં છવાઈ 'ઈન્ડિયા સ્ટોરી'
BRICS 2026 India Story: ભારત 18મી બ્રિક્સ સમિટનું આયોજન કરી રહ્યું છે, જેમાં વિશ્વના કેટલાક સૌથી શક્તિશાળી નેતાઓ ભૂરાજનીતિ, વેપાર, ટેકનોલોજી અને વૈશ્વિક સહયોગની ચર્ચા કરવા માટે ભેગા થાય છે.
Breaking News : મોબાઈલ નંબરની જેમ જ પોર્ટ કરી શકાશે Fastag, હવે સ્ટીકર બદલ્યા વગર બદલી શકશો બેંક
OneTag એ FASTag માટેની પોર્ટેબિલિટી સુવિધા છે. તે વાહન માલિકોને તેમના હાલના FASTag ને દૂર કર્યા વિના તેને અલગ બેંક સાથે જોડવાની મંજૂરી આપે છે.
ફોનમાં દેખાય આ સંકેતો તો સમજો મોબાઈલ હવે ખરાબ થવાનો છે!
જો તમારો ફોન અચાનક બગડી જાય, તો મોટી મુસિબત આવી પડે છે. ત્યારે તાત્કાલિક નવો ફોન લેવો મુશ્કેલ બની જાય છે. પણ જો ફોન બગડે તે પહેલા ખબર પડી જાય તો ફોનને રિપેર કરાવી ખરાબ થતા બચાવી શકીએ છીએ.
iPhone Duo કરતાં પણ સસ્તી છે આ બાઇક્સ, ખરીદતા પહેલાં જાણો તમારા વિકલ્પો
Apple ના નવા iPhone Duo ની કિંમત લોન્ચ થયા બાદથી ચર્ચામાં છે. ભારતમાં તેની શરૂઆતની કિંમત ₹2.99 લાખથી લઈને ટોપ 2TB વેરિઅન્ટ માટે ₹4.49 લાખ સુધી જાય છે.
Breaking News : મુકેશ અંબાણીના Jioનો ધમાકો! શરુ કરી Cross-Border Payment સુવિધા, વિદેશથી પેમેન્ટ મેળવવું બનશે સરળ
કંપનીના જણાવ્યા અનુસાર, આ સુવિધા શરૂ કરતા પહેલા તેને ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ માટે 'પેમેન્ટ એગ્રીગેટર' તરીકે કામ કરવાની RBI પાસેથી મંજૂરી મળી હતી.