મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરા — ગુજરાત

Breaking News : નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસની ખાસ પહેલ, લોન્ચ કરી સુરક્ષા એપ

એપની મદદથી નવરાત્રીમાં ગરબા રમવા કે અન્ય કામ માટે ઘરની બહાર નીકળતી મહિલાઓ અને યુવતીઓને ઇમરજન્સી સમયે તાત્કાલિક પોલીસની મદદ મળી શકશે.

TV9 ગુજરાતી

Breaking News : વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર, જુઓ Video

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી મોહસીન મિંડી પોલીસને ચકમો આપી ફરાર થયો છે. બાથરૂમ જવાના બહાને આરોપી બેડ સાથે હથકડીથી બાંધેલો હોવા છતાં છટકી ગયો હતો.

TV9 ગુજરાતી

3 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર, સંદેશ