Breaking News : વડોદરામાં ટુ-વ્હીલર નીકળ્યું દારૂનું ગોડાઉન, મોપેડમાંથી 455 બોટલ દારૂ મળી આવી, જુઓ વીડિયો
વડોદરા આજવા ચોકડી પાસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.1 લાખ 41 હજારની કિંમતના વિદેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા છે.ટુ વ્હિલરમાં ચોરખાનું બનાવી કરતા દારૂની હેરાફેરી કરતા હતા.
TV9 ગુજરાતી