મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરા — ગુજરાત

Vadodara: તરસાલી વિસ્તારમાં અશાંતધારાની માંગને લઈ આક્રોશ, સ્થાનિકો ઉતર્યા રસ્તા પર

Vadodara: વડોદરાના છાણી ટીપી 13 વિસ્તાર બાદ તરસાલી વિસ્તારમાં અશાંતધારાની માંગને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે, સુદર્શન પાર્કમાં વિધર્મીને મકાન વેચવાના આક્ષેપથી વિવાદ વકર્યો છે.

ABP અસ્મિતા