વડોદરા — ગુજરાત
Vadodara: મુંબઈની હૉટલમાં વડોદરાની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ, બે આરોપી ઝડપાયા, ત્રણ ફરાર
Mumbai Hotel Crime: મુંબઈની એક હોટલમાં વડોદરાની યુવતીને નશાનું સેવન કરાવી સામૂહિક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી છે.
ABP અસ્મિતા