Breaking News : વડોદરાના ઓટો ડ્રાઈવરની દીકરીએ તુર્કીમાં જીત્યો ગોલ્ડ મેડલ
Wrestler Himani Hirani : ગુજરાતની હિમાની હિરાનીએ તુર્કીમાં આયોજિત ઈન્ટરનેશનલ રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે.
TV9 ગુજરાતી
Wrestler Himani Hirani : ગુજરાતની હિમાની હિરાનીએ તુર્કીમાં આયોજિત ઈન્ટરનેશનલ રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે.
2 સ્રોતમાં — નવગુજરાત સમય
વડોદરાના રિક્ષા ચાલકની પુત્રી હિમાની હિરાણીએ તુર્કીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં 71 કિલોથી ઓછા વજનની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત સહિત ભારત દેશનું નામ રોશન કર્યું છે.