વડોદરાના સમાચાર
ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.
વડોદરા નિલેશ વણઝારા હત્યા કેસ: 4 આરોપીઓની ધરપકડ, હત્યા માટે 30 લાખ રૂપિયા અને એક બંગલાની આપી હતી 'સોપારી'
વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં થયેલી નિલેશ વણઝારાની ઘાતકી હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સઘન તપાસ બાદ કપુરાઈ પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી