મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

Breaking News : વડોદરામાં ગેંડા સર્કલ પર ચઢ્યો યુવક, હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો, જુઓ Video

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા ગેંડા સર્કલ પર એક યુવક ચઢી જતાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

TV9 ગુજરાતી