મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ, શક્તિ-ભક્તિ અને ગુજરાતની સંસ્કૃતિનો નજીકથી કર્યો અનુભવ- Video

સંસ્કારી નગરી વડોદરાના પરંપરાગત ગરબા જોઈને વિદેશી ડેલિગેટ્સ અભિભૂત થઈ ગયા હતા. ગુજરાતની ભાતિગળ ઓળખ સમા ગરબાના તાલે વિદેશી રાજદ્વારીઓએ પણ હાથ અજમાવ્યો હતો.

TV9 ગુજરાતી