મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

Breaking News : વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ, ખેલૈયાઓમાં આક્રોશ, જુઓ Video

વડોદરાના જાણીતા યુનાઈટેડ વે ગરબામાં નવરાત્રીના પ્રથમ નોરતે જ મોબાઈલ ચોરીના આક્ષેપોથી વિવાદ સર્જાયો. ઇ-પાસના કારણે મોબાઈલ સાથે રાખવા ફરજિયાત બનતાં ચોરીની ઘટનાઓ બની હતી.

TV9 ગુજરાતી

12 ઓક્ટોબરના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીરના કૃષ્ણ ઘાટી સેક્ટરમાં લશ્કર એ તૈયબાના એક ટોચના કમાન્ડર સહિત ચાર ઘૂસણખોરો માર્યા ગયા

આજે 12 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત…

TV9 ગુજરાતી