મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ, ખેલૈયાઓ-આયોજકોએ નિર્ણયને આવકાર્યો- Video

વડોદરાના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમિયાન સતત ત્રીજા વર્ષે નો તિલક, નો એન્ટ્રીનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આયોજકો દ્વારા શિસ્ત જાળવવા અને અસામાજિક તત્ત્વોને રોકવાના હેતુથી આ નિર્ણય લેવાયો…

TV9 ગુજરાતી