મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

વડોદર મનપા કમિશનરનો સ્વચ્છતા મુદ્દે એક્શન પ્લાન, દોઢ મહિનામાં ગંદકી ફેલાવતા એકમો પાસેથી ₹1.12 કરોડ વસૂલાયો દંડ- Video

વડોદરા મહાનગરપાલિકાએ સ્વચ્છતા અભિયાન સઘન બનાવ્યું છે. દોઢ મહિનામાં ગંદકી ફેલાવતા 121 એકમોને સીલ કરી ₹1.12 કરોડનો દંડ વસૂલ્યો છે.

TV9 ગુજરાતી