મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

વડોદરામાં ટીપી 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ, સ્થાનિકોએ રેલી કાઢી નોંધાવ્યો વિરોધ- Video

વડોદરામાં ટાઉન પ્લાનિંગ 13ની અંદર આવતા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માગ ફરી પ્રબળ બની છે. અન્ય ધર્મના લોકોની સંખ્યા વધી હોવાથી મુશ્કેલી પડતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.

TV9 ગુજરાતી