મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

Vadodara Breaking: “પગ દુખતા હોય તો ઘરે રહેવાય”- વડોદરામાં VMC પદાધિકારીઓની કાર રોકાતાં DCP અને સ્ટેન્ડિંગ ચેરમેન આમને-સામને

વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન કૃત્રિમ તળાવ પાસે VMC પદાધિકારીઓની ગાડી રોકવામાં આવતાં પોલીસ અને મનપા સામસામે આવી ગયા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષા વ્યાસ, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને મહિલા ડીસીપ…

TV9 ગુજરાતી