વડોદરાના સમાચાર
ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.
વડોદરામાં MS યુનિ.નો 75મો કોન્વોકેશન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ડિગ્રી કરાશે એનાયત
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
ABP અસ્મિતા