મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

Breaking News : વડોદરા MS યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે ફરી સવાલ, વિદ્યાર્થિનીઓ બીમાર પડ્યાનો દાવો

વાયરલ વીડિયોમાં હોસ્ટેલનું ભોજન ખાધા બાદ કેટલીક વિદ્યાર્થિનીઓ બીમાર પડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે કે નહીં તે અંગેની માહિતી સામે આવી નથી.

TV9 ગુજરાતી