અર્નબથી લઇને કતાર સુધી, ચક્રવાત આવે તે પહેલાં કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેમના નામ? જાણો રસપ્રદ પ્રક્રિયા
Cyclone Arnab : અર્નબ, બિપરજોય, મોચા, ફાની... નામ સાંભળતા જ લાગે છે કે જાણે કોઈ વ્યક્તિ કે સ્થળના નામની ચર્ચા થઈ રહી છે, પરંતુ વાસ્તવમાં આ તે ભયંકર વાવાઝોડાના નામ છે જે દરિયામાં તબાહી મચાવે છે.