મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 3 ઈંચ વરસ્યો વરસાદ, જાણો કયા વોર્ડમાં કેટલા ઈંચ ખાબક્યો

અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલ સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલ નવરંગપુરામાં 110 મી.મી.

TV9 ગુજરાતી