અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ Video
અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા.એસ જી હાઈવે સહિતના સ્થળોએ પાણી ભરાયા હતા. પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરાયો હતો.
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, 10 દિવસ અને 1 મહિનાની સરખામણીએ આજે ભાવ સૌથી નીચલી સપાટીએ !
અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલની સરખામણીએ આજે 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ એમ ત્રણેયમાં નરમ વલણ જોવા મળ્યું છે.
Ahmedabad Rain Update: અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ! જુઓ Video
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર
Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં સવારમાં તુટી પડેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ | ahmedabad heavy rain alert vav tharad
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર
અમદાવાદમાં ધોધમાર વરસાદ, અખબાર નગર અંડરપાસ બંધ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Ahmedabad Rain News : અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું…