અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા ખરીદ્યો ક્યુબ, આજે અમદાવાદના મનીષ રાઠોડની 150 ક્યુબ ડિઝાઇન 18 દેશોમાં મચાવે છે ધૂમ
અમદાવાદના મનીષ રાઠોડે રૂબિક્સ ક્યુબના શોખને અનોખી સર્જનાત્મકતામાં ફેરવી નાખ્યો છે. 2017માં એરપોર્ટ પર ફ્લાઇટ ડિલે દરમિયાન ખરીદેલા એક ક્યુબથી શરૂ થયેલી તેમની આ સફર આજે 500થી વધુ ટ્વિસ્ટી પઝલ્સના કલેક્શ…
TV9 ગુજરાતી
દિવાળી પહેલાં અમદાવાદ સ્ટેશન પર 4 નવા પ્લેટફોર્મ શરૂ થશે, OHE અને સિગ્નલ સિસ્ટમની તપાસ શરૂ
ગુજરાત સમાચાર
2 સ્રોતમાં — Gujarat Vandan