અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, એક જ દિવસમાં 2 હજારથી ઘટ્યા ભાવ !
અમદાવાદમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિવાળીના તહેવાર પહેલાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આજના ભાવ, છેલ્લા 10 દ…
Breaking News : અદાણી દ્વારા CNG ભાવ વધારાથી રિક્ષાચાલકો મુશ્કેલીમાં, સરકારને રજૂઆત, જુઓ Video
અમદાવાદમાં અદાણી દ્વારા CNGના ભાવમાં થયેલા ₹4.45ના વધારાથી રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નવો ભાવ ₹98.47 પ્રતિ કિલોએ પહોંચ્યો છે, જે એક વર્ષમાં લગભગ ₹17નો વધારો દર્શાવે છે.
Breaking News : અમદાવાદમાં CNGના ભાવમાં ₹4.45નો વધારો, નવો ભાવ ₹98.47 થયો, જુઓ Video
અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થયો છે, જેનાથી નવો ભાવ ₹98.47 થયો છે. અદાણી દ્વારા કરાયેલા આ વધારાથી દિવાળી પૂર્વે વાહનચાલકોના બજેટ પર બોજ વધશે.
2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદમાં CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.