મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ અને ATS નો મોટો દરોડો; 25 કરોડનું 7 કિલો ડ્રગ્સ જપ્ત, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ

અમદાવાદ પોલીસને એક મોટી સફળતા મળી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી 7 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : અમદાવાદ શાહીબાગ નજીક દારૂના દરોડા દરમિયાન SMC ટીમ દ્વારા ફાયરિંગ, જુઓ Video

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં દારૂ કટિંગની બાતમી મળતા SMC ટીમે દરોડો પાડ્યો હતો. દારૂ ભરેલી ક્રેટા કાર ટીમને જોઈને ફરાર થઈ હતી.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવ ઘટ્યા, પણ ઘરેણાં ખરીદતાં બિલ કેમ વધી જાય છે? આંકડા ચોંકાવશે!

અમદાવાદમાં આજે (22 ઓક્ટોબર) સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચમાં પણ મોટો તફાવત જોવા મળે છે.

TV9 ગુજરાતી