અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Breaking News: અમદાવાદમાં GST અધિકારી બની 34 લાખની લૂંટ! ઓઢવના રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર બે કર્મચારીઓનું અપહરણ, જુઓ Video
કર્મચારીઓ વસ્ત્રાલની કર્ણાવતી કો-ઓપરેટિવ બેંકમાંથી રૂપિયા ઉપાડીને બાપુનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ તેમનું વાહન અટકાવ્યું હતું.
TV9 ગુજરાતી
Breaking News : અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ, જુઓ Video
અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે.4.5 કિલો હેરોઈન અને 2.5 કિલો MD ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરાઈ છે.XUV કારમાં પેડલરો ગુજરાતમાં ડ્રગ્સની ડિલીવરી કરવા આવ્યા હતા.
TV9 ગુજરાતી