અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Gold-Silver Rate Today: સોનામાં ફરી આવી તેજી! દિલ્હીથી અમદાવાદ સુધી વધ્યો ભાવ
સોમવારે રૂપિયો 29 પૈસા ઘટીને પ્રતિ ડોલર 95.22 પર બંધ થયો હતો. તેના કારણે ડોલરમાં ચૂકવણી કરીને આયાત કરવામાં આવતા સોનાની કિંમત વધી ગઈ, જેના પરિણામે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી.
TV9 ગુજરાતી