અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
અમદાવાદમાં 25.64 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: રિવરફ્રન્ટ પર આરોપી ભાગ્યો ને ક્રાઈમ બ્રાન્ચે મારી ગોળી
Ahmedabad drug bust: ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાજેતરમાં પકડાયેલા 25.64 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં પોલીસે મોટી અને કડક કાર્યવાહી કરી છે.
ABP અસ્મિતા
2 સ્રોતમાં — ABP અસ્મિતા