મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News: અમદાવાદના સોલામાં AMCના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં શ્રમિકો ખાબક્યા; ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા AMCના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં કામગીરી દરમિયાન શ્રમિકો ખાબકવાની દુર્ઘટના સર્જાઈ છે. અન્ય શ્રમિકો દ્વારા બે લોકોને બહાર કાઢી લેવાયા છે, જ્યારે ફસાયેલા અન્ય લોકો માટે ફા…

TV9 ગુજરાતી