અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો, પણ 1 મહિનામાં ₹5,180 નો કડાકો! ખરીદી કરતાં પહેલાં જુઓ આજના રેટ
અમદાવાદમાં 17 ઓક્ટોબર 2026 ના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF ખરીદવામાં ખર્ચનો કેટલો તફાવત છે?
Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ઉછાળો, ખરીદી કરતાં પહેલાં જાણો આજના લેટેસ્ટ ભાવ
ગુજરાતમાં 17 ઓક્ટોબર 2026 ના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવ શું છે?
Breaking News: અમદાવાદમાં ગરબાના નકલી પાસ વેચી છેતરપિંડી, ₹6,000નો પાસ ₹2,000માં આપવાની લાલચ આપી
12 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિએ આયોજકોના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સંપર્ક કરીને જાણ કરી હતી કે તેણે અન્ય એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ₹3,100માં ગરબાનો પાસ ખરીદ્યો છે.
Breaking News : ‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ, મોંઘાદાટ પાસ છતાં સુવિધાઓ નહીં હોવાના આક્ષેપ, જુઓ Video
અમદાવાદના લપકામણમાં આવેલા ‘સફેદ પરિંદે’ ગરબામાં રૂ. 10,000 થી રૂ. 15,000ના પાસ લીધા હોવા છતાં ખેલૈયાઓને પૂરતી સુવિધાઓ ન મળતા ભારે રોષ વ્યાપ્યો છે.
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News : અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો, જુઓ Video
અમદાવાદ પોલીસે નકલી LOréal કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. માય બ્યુટી સેન્ટર અને લક્ષ્મી બ્યુટી શોપ પર દરોડા પાડીને શેમ્પૂ, સીરમ, ક્રીમ સહિત 1221 નકલી ઉત્પાદનો જપ્ત કરાયા છે.