મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

શિયાળામાં બનાવો પૌષ્ટિક આમળા અને સફરજનનો જામ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નોંધી લો સરળ રેસીપી

શિયાળાની ઋતુમાં બજારમાં વિવિધ પ્રકારના જામ ઉપલબ્ધ થાય છે, પરંતુ તેમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ અને વધારે પડતી ખાંડ ઘણીવાર બિનઆરોગ્યપ્રદ હોય છે. ઘરે બનાવેલા આમળા-સફરજનના જામની લોકપ્રિયતા વધી રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બળી ગયેલી તપેલીને ફેંકી દો નહીં, સાબુ વગર તેને ચમકાવવા માટે 7 ટિપ્સ

જીવનશૈલી | સામાન્ય રીતે રસોઈ બનાવતી વખતે બેદરકારી રાખવાથી અથવા લાંબા સમય સુધી સ્ટવ પર ખોરાક રાખવાથી વાસણોનો તળિયું કાળું પડી જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું તમારી કારની હેડલાઇટ ઝાંખી થઈ ગઈ છે? નવી ખરીદતા પહેલા અપનાવો આ દેશી જુગાડ!

જો તમારી કારની હેડલાઇટ પીળી અને ઝાંખી થઈ ગઈ હોય, તો તેને બદલવા માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. ઘરે જ કેટલીક સરળ રીતો અપનાવીને જૂની હેડલાઇટને ફરીથી ઘણી હદ સુધી નવી જેવી ચમકદાર બનાવી શકાય છે.

TV9 ગુજરાતી

એકદમ ક્રિસ્પી પાણીપુરીની પુરી બનાવવાની સિક્રેટ રેસીપી

જીવનશૈલી | ચટપટી પાણીપુરીનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. પરંતુ ઘણીવાર બહાર મળતી પુરીમાં વપરાતું તેલ કે સ્વચ્છતાને લઈને મનમાં ચિંતા રહે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આયર્ન અને પ્રોટીનથી ભરપૂર ચણાની ચીક્કી, ઠંડીમાં ગુણકારી!

જીવનશૈલી | ચણામાં પ્રોટીન અને ગોળમાં કુદરતી આયર્નનો ઉત્તમ સ્ત્રોત. અહીં આપેલ ચણાની ચીક્કીની રેસીપીમાં આશરે 8.5 મિલિગ્રામ આયર્ન ઉત્પન્ન કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

એક વ્યક્તિ આખી જિંદગી ટ્રેનમાં મુસાફરી કરે, તો પણ રેલવેના એક વ્હીલસેટની કિંમત વધુ! જાણો ભાવ

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા પૈડાંની નિયમિત તપાસ અને જાળવણી કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન પૈડાંનો આકાર, જાડાઈ અને ઘસારો તપાસવામાં આવે છે.

TV9 ગુજરાતી

Breaking News : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જમીનની 100 ફૂટ નીચે સ્ટેશન, સમુદ્રની નીચે 7 કિમી લાંબી ટનલમાંથી પસાર થશે

India First Bullet Train: રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવે દેશની પહેલી બુલેટ ટ્રેનને લઈ મોટું અપડેટ આપ્યું છે. તેમજ બુલેટ ટ્રેનના દરેક કામ વિશે જાણકારી આપી છે.

TV9 ગુજરાતી

દિવાળીના તહેવારો પર ઘરે બનાવો માવા મીઠાઈઓ, 5 ઈન્ટન્ટ રેસીપી

Sweets Recipes Without Mawa: તહેવાર હોય કે ઘરમાં ખુશીનો પ્રસંગ હોય, મીઠાઈ વગર બધું જ અધૂરું લાગે છે. ક્યારેક તમને ઘરે કંઈક મીઠી વસ્તુની ઝંખના થાય છે, પરંતુ ફ્રીજમાં માવો નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું મીઠો લીમડો અને ફુદીના ઝડપથી બગડી જાય છે? આ સરળ ટિપ્સથી એકદમ ફ્રેશ રહેશે

જીવનશૈલી | મીઠો લીમડો અને ફુદીનો આપણી રોજિંદી રસોઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મીઠો લીમડો, રસમ, તળેલા ભાત અને ચટણી જેવી વિવિધ વાનગીઓમાં સુગંધ અને સ્વાદ ઉમેરવામાં તે મુખ્ય ભૂમિકા ભજવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી