શું તમારી કારની હેડલાઇટ ઝાંખી થઈ ગઈ છે? નવી ખરીદતા પહેલા અપનાવો આ દેશી જુગાડ!
જો તમારી કારની હેડલાઇટ પીળી અને ઝાંખી થઈ ગઈ હોય, તો તેને બદલવા માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. ઘરે જ કેટલીક સરળ રીતો અપનાવીને જૂની હેડલાઇટને ફરીથી ઘણી હદ સુધી નવી જેવી ચમકદાર બનાવી શકાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.