Breaking News: ટીમ ઈન્ડિયાના શેડ્યૂલમાં ફેરફાર, હવે દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે મેચ
ભારત અને શ્રીલંકા ડિસેમ્બરમાં ત્રણ મેચની ત્રણ-ત્રણ મેચની ODI અને T20 મેચ રમશે. આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થયો છે. હવે આ સીરિઝની એક મેચ દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે.