અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Gold Silver Rate In Gujarat : તહેવારો પહેલાં જ સોનાના ભાવમાં ભડકો, અમદાવાદથી રાજકોટ સુધી 24K સોનાનો ભાવ ₹1.51 લાખ પાર !
ગુજરાતમાં આજે (10 ઓક્ટોબર) સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને છેલ્લા 10 દિવસની સરખામણીએ ભાવ ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં 24, 22 અને 18 કેરેટ સોનાના નવા ભાવ જાહેર થયા છ…
TV9 ગુજરાતી